Gujarati Quote in Funny by Piyush Dhameliya

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માધવ ક્યાંય નથી મધુવનમાં,
સલવાયો છે રુક્ષમણી સાથે કીચનમાં,

રાધા કરે છે વિલાપ ગોકુળના ટાઉનમાં,
પરંતુ કેમ કરી ને જાવુ લોકડાઉનમાં,

પહોચવુ છે ગોપીઓના મન સુધી,
પરંતુ, રાસલીલા બંધ છે હમણા જુન સુધી,

માસ્ક બાંધીને પણ જતો રહે હમણાંજ રાધાના ગામમાં,
પરંતુ રુક્ષમણીએ બાંધી રાખ્યો છે એને ઘરકામમાં,

અને સખાઓ નિકળતા નહી આવી ધુલાઇમાં,
માધવ મળશે તમને હવે છેક જુલાઇમાં.

# લોક્ડાઉન માં હલ વાનેલો માધવ...

Gujarati Funny by Piyush Dhameliya : 111407767
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now