આ જે "Couple Challange", "Ethenic Challange",
અને ભલા ભલા challange accepted
કરી વોટ્સએપ સ્ટોરીઓ મૂકવા વાળા...
એમને challange આપો, "Click recent picture and put on watsapp story"...
કસમ થી જો કોઈ "Challange Accepted"
કરી story
મૂકે તો મને જણાવજો..
😃😃😃