હે જીવ તને એક છે પ્રાર્થના કે આ,
એક જ મળ્યો છે માનવતણો જન્મ.
જો તુ ઇચ્છે તો ઉગારી શકે એને,
સતકર્મો થકી તારી સોડમ ફેલાવી.
અને તુ ઈચ્છે તો વ્યર્થ પણ બનાવે,
અગણીત પાપોની વ્યુહમાળ રચી.
તો તુ શાને આમ કુકર્મના રવાડે થયો,
કયારેક સતકર્મનો નશો પણ ચડાવી તો જો,
બીજા તમામ નશાઓ ભુલાવી દેશે એ._Rashmi
#જન્મ