જન્મ છે ત્યાં મૃત્યુ છે
મિત્રો તો જન્મ્યો છું ને મૃત્યુ લઇને આવ્યો છું
જોડાતા નહીં બહુ કારણ ખુશી સાથે દુ:ખ પણ લાવ્યો છું
ગમે તો વિચારોને અપનાવજો
પણ લાગુ પડે ને તે જ
ને દરેક વિચાર કરતા નહીં
ને દરેક અનુભવ કરવાનો વિચાર લાવતા નહીં
જ્ન્મ છે ભગવાનની ભક્તિ કરવા
પણ સારા બનવાના ડોળ કરતા સારુ બનવું જ જન્મ છે
#જન્મ