જીવન એટલે
જન્મ થી મૃત્યુ સુધી નો સફર ...
ઘર થી સ્મશાન સુધી નો સફર .....
માતા -પિતા થી શરુ કરી દુનિયા ના તમામ સંબંધો સૂધી નો સફર ....
પ્રેમ થી નફરત સુધી નો સફર ...
તારા હદય થી મારા હદય સૂધી નો સફર .....
આ બઘા થી મનુષ્ય અલગ થઈ મૃત્યુ પામી જન્મ અને મૃત્યુ રુપ ચકૄ માં ફયાઁ કરે છે .
#જન્મ