Gujarati Quote in Poem by Dhaval darji

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સગપણ,
એવી ઘટનાનો #જન્મ ,
કે જયાં સતત હૂંફનો હિમાલય નીતરે,
સાથે હોવાની, રહેવાની અને શ્વસવાની
ક્ષણોનો સમુચય.
સમજીને જીવાય, જીરવાયતો આછોવાના,
અને
ન સમજાય તો એવો ગૂઢ કોયડો કે
એમાં વધુને વધુ અટવાવાય.

Gujarati Poem by Dhaval darji : 111407616
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now