Gujarati Quote in Poem by કલમ ના સથવારે

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#anniversaryquotes #marriageanniversary
#weddinganniversary #anniversarywishes
#લગ્ન #વર્ષગાંઠ #ભાઈભાભી
_____________________________________

' Marriage anniversary '

તમ જીવો જુગ જુગ હસતા હસતા ઘણી'ય સદી
પામો માન સમ્માન ને સફળતા ના શિખરો ની કીર્તિ

ઈચ્છી એવું, અંતર ના ઉમળકા ને આશીર્વાદ માં મૂકી
વ્હાલ ના દરિયા,ને સાથે એમાં ખુશીઓને રેલમછેલ કરી

તારી લાડલી બેહના ઉભી શુભેચ્છા નું નજરાણું લઈ
પાઠવવા 'ભાઈ ભાભી' ના લગ્ન વર્ષગાંઠ ની વધાઈ !

________________________________________

Gujarati Poem by કલમ ના સથવારે : 111407585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now