જન્મ મળ્યો છે આ ધરા પર,
સાર્થક કર તું ઓ મનવા,
આશા નું કિરણ તું શોધ્યા કર,
ભવિષ્ય નો માર્ગ ચોખ્ખો દેખાશે,
યાદોના વમળમાં જો આળોટતો રહીશ,
તો ભૂતકાળ ની ભૂતાવળ માં તું ભટકતો રહીશ,
ઊઠ ઊભો થા અને દોડવા મંડ આગળ જોઈને,
પાછળ જોતો દોડીશ તો ઠોકરો ખાતો રહીશ.
#જન્મ