Gujarati Quote in Thought by Tr.Mrs.Nirali Polara

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓ જન્મદાતા તમારા સાનિધ્યમા મોટી થઇ ગઇ,,
ખબર જ ન પડી આ નાની નાની પાપાપગલી કયા વઇ ગઇ...💕
મમ્મી તારી વાતો સાંભળીને મોટી થઈ ગઈ, ,
ખબર જ ન પડી તુ જે કોળિયો ખવડાવતી એ હુ આજે બીજા માટે બનાવતી થઈ ગઈ...💕
ભાઇલા તારી જોડેની એ લડાઈઓ હવે શાંત થઈ ગઈ,,
ખબર જ ન પડી કયારે આટલી સમજણી થઈ ગઈ...💕
મારી વહાલી બહેન તારી જોડેની એ મસ્તી ઓછી થઈ ગઈ,,
ખબર જ ન પડી કયારે આપડે આપડી જીંદગીમા પરોવાઇ ગયા...💕
સમય,
સંજોગો,
સ્થિતી
કદાચ બદલાશે,,
પણ આ યાદો આ શ્વાસ ચાલે ત્યા સુધી આમ જ રહેશે...👪👫👬

#જન્મ

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111407520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now