Gujarati Quote in Thought by Vaishali Kubavat

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જન્મ

જ્યારે ભજન પાકે ત્યારે માણસ નો નવો જન્મ થાય છે...
જ્યારે કોઈ શિષ્ય ની શરણાગતિ પાકે ત્યારે નવો જન્મ થાય છે...
જ્યારે બુદ્ધિ પાકી જાય ત્યારે માણસ નો નવો જન્મ થાય છે...
કોઈ સાધુ નું ભજન પાકે ત્યારે એક નવો ઈશ્વર જન્મે છે એના હૃદય માં...

Gujarati Thought by Vaishali Kubavat : 111407492
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now