તમારા માંથી તમને શોધી..
તમને તમારા માટે માન કરાવે...
એનું નામ પ્રેમ...
હાથ પકડી તમારો...
બધાય બંધનોમાંથી મુક્ત કરી દે...
એનું નામ પ્રેમ...
કપાળે ચૂમી તમારા...
બધીય તમારી ચિંતા ઓ હરિ લે..
એનું નામ પ્રેમ...
આંખો માં આંખો નાખી...
આખુંય વિશ્વ દર્શન કરાવી દે...
એનું નામ પ્રેમ..
અંતે કહું તો...
સપ્તપદી ના વચનો પાળી..
સાત જનમ તમારા નામે કરી દે...
એનું નામ પ્રેમ...
© રવિના વાઘેલા
#જન્મ