#જન્મ
" આ જન્મમાં મળ્યા એ મળ્યા પણ આવતા જન્મમાં ભૂલેચૂકે ય સામા ન મળતા અને જો મળ્યા તો હું રસ્તો બદલી નાખીશ." સવાર સવાર માં પોતાના સાસુ સસરા ના આવા સંવાદો સાંભળીને શરૂ શરૂ મi તો કાવ્યા ને બહુ દુ:ખ થતું જો કે પછી એ આનાથી ટેવાઈ ગઈ હતી. કારણ કે જૂની જૂની વાતો વાગોળીને ઝઘડા કર્યા પછી પણ સવારની ચા તો બંને જણા સાથે જ પીતા.❤️