જે જન્મથી થી કદી
ના બની શકે,
કર્મથી માનવી મહાન બને છે!
સાત જન્મ ની કયાં વાત કરું,
આ ભવ જાળવી લે
તો પણ બસ છે!
બે વાત નો કોઈ
નિર્ધારિત સમય નથી હોતો,
એક જન્મ બીજું મરણ!
કુદરત ની કમાલ જુઓ
મારનાર પાછળ કોઈ
મરતુ નથી!
જનમનાર પાછળ આખી જિંદગી
હોમાય છે!
સતત જનમ્યા કરેછે
આ સમય જુઓ અનિલ
લોક ડાઉન મહીં
ઘરમાં કેદ થવા!
#જન્મ