Gujarati Quote in Thought by Vaishali Kubavat

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#તેજસ્વી

તેજ હશે તો યમુના પણ મારગ આપી દેશે. ..
પવિત્રતા હશે તો ધરતી મારગ આપી દેશે....
અચલ સત્ય હશે તો આકાશ મારગ આપી દેશે...
અચલ શ્રદ્ધા હશે તો સમુદ્ર મારગ આપી દેશે..
અચલ પ્રેમ હશે તો દ્વારકા નું દેવળ મારગ આપી દેશે..
અચલ ભક્તિ હશે તો અગ્નિ મારગ આપી દેશે...
અચલ ભજન હશે તો પ્રકૃતિ મારગ આપી દેશે...

Gujarati Thought by Vaishali Kubavat : 111407084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now