રોઈ તો તું પણ છે,,, ને હું... પણ....
હસી તું પણ હતી,,,ને હું ...પણ....
અલગ તો આપણે ક્યારેય હતા જ નઈ....
વાયદો તે પણ કર્યો છે,,, ને મે.... પણ....
મળિશ મને તુ ફરીથી,,, ને હું.... પણ....
હવે અહીંયા નઈ.....
રોક્યા આપણે ને સમાજ ની વિચારધારા એ,,,
આ નાત જાત ના વાડા એ,,,
પ્રેમ તો તને હતો,,,ને મને ...પણ...
એક બીજાના જ હતા આપણે,,,છીએ,,,ને રહીશું,,,પણ.....
કોઈ જ્યાં ના રોકે ત્યાં મળીશું....આ જીવન ને આ આત્મા થી પરે પણ.....