Parmaansiii_001
કદાચ દૂર છું તારા તન થી...
પણ નજીક છું તારા મન થી...
હાસ્ય તારું દુઃખ ભુલાવે મારું...
દર્દ તારું ભાન ભુલાવે મારું...
હૈયું તારું હેત ભરેલું...
કરે છે મારા મન ને ઘેલું...
આંખો છે તારી પ્રીત નશીલી...
ડૂબે છે એમાં આ તારી સહેલી...
મજબૂર છું નસીબના હાથ થી...
પણ મજબૂત છું તારા સાથ થી...!