રોજ ઉઠતાની સાથે તારા DP ને જોવાની ટેવ
રોજ તને પ્રેમ કરવાની ટેવ
રોજ તને ચાહવાની ટેવ
રોજ તારી સાથે what’s app પે મુલાકાત કરવાની ટેવ
રોજ તારી સાથે chitchat કરવાની ટેવ
રોજ તારા વિચારોમાં ખોવાની ટેવ
રોજ તને મારી જિંદગીની ખાસ વ્યકિત બનાવની ટેવ
રોજ ભીડમાં પણ તને શોધવાની ટેવ
રોજ મારી વાતોમાં તને ગણવાની ટેવ
રોજ સૂતી વખતે તને યાદ કરવાની ટેવ
રોજ મારી સુની રાતોના સપનામાં તને દેખવાની ટેવ
રોજ તારી ઈચ્છાને આધીન થઈ જીવન જીવાની ટેવ
અને રોજ બધું જાણીને ચૂપ રહેવાની તારી ટેવ
રોજ મારા મનને કરે છે બેચેન..અલ્પા