તેણી ની તેજસ્વીતા
તેણીની કૃતિ માં
જોઈને
હું ખૂબ જ
પ્રભાવિત થઈ ગયો!
સ્પર્ધામાં તેજસ્વી ની
કૃતિ "ઘોર અંધકાર"
પ્રથમ આવી!
મારી કૃતિ
" અર્ધાગીની " બીજા
સ્થાનને આવી!
" તેજ સિવાય તેજસ્વી
નું અસ્તિત્વ નથી" કહેતા
મારી ધર્મપત્ની તેજસ્વિની
મને વળગી પડી!
#તેજસ્વી