#તેજસ્વી
અમને અડશો ના અભળાશો,
પછી તમે નાહવા ને ક્યાં જાશો, અમને...
મળે વૃદ્ધ પણું જ્યારે પસ્તાવો થાશે,
ત્યારે "તેજસ્વી" તારલા ના ગુણ ગાશુ, અમને..
પ્રેમ પંથ ના અમો પ્રવાસી પ્રેમી નામ અમારા,
વહેમ ની વાટે કોણ જાયે જ્યાં જણાઈ હું અને આ મારું,
અમને..
-કાનો