Gujarati Quote in Quotes by Minaxi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમ સાચા હિરા ને યોગ્ય કારીગર દ્વારા યોગ્ય દિશા, યોગ્ય પ્રમાણ માં ઘસીને પાસા પાડે તો તેની તેજસ્વીતા બહાર આવે છે. તેમ કોઈ પણ વ્યક્તિ ને યોગ્ય રીતે માવજત મળે તો તે પણ સાચા હિરા ની જેમ ચમકે...
#તેજસ્વી

Gujarati Quotes by Minaxi : 111406409
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now