#તેજસ્વી
કોને ખબર આ તેજસ્વી તારલો સવાર ના કોના માટે નિકડે છે.
રોજ એ પૃથ્વી ની પ્રદક્ષિણા કેમ કરે છે !
મને થોળી વાર એમ લાગ્ય કે સારદ એ ચંદ્ર નો પીછો કરે છે.
પછી સમજાયું આ તો જંગલ નો સિંહ છે બાપુ...
પોતા ની સલ્તનત જોવા નિકડે છે...
kp_rocks
બાપુ તેજસ્વી તારલાઓ જ આ તેજસ્વી તારા ની વાત સમજસે ને એક લાઈક કરસે . જે કરસે એ સમજો મારા માટે તેજસ્વી તારા છે એમ સમજીસ .