Gujarati Quote in Poem by manisha rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તેજસ્વી ચેહરાની પાછળ છુપાયેલી માદકતા
હાસ્ય પાછળ છુપાયેલી કપરી કરુણતા


આંખો વાંચીને પરખાતી નિખાલસતા
હાવભાવમા ચળાઈ જાય એવી મોહકતા


નખશીશ જેનું યૌવન પોકારે ઉન્માદક્તા
અલબેલી અટકચાળી એવી મારી અભિસારિકા



#તેજસ્વી

Gujarati Poem by manisha rathod : 111406134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now