ફૂલની નરમાશ છે ;પણ મન મક્ક્મ છે.
ઘણા ઘા સહ્યા મેં,પણ હું પથ્થર નથી.
સુગંધ ફેલાવી જીવવા માગું;પણ હું અત્તર નથી.
ખૂબ વિશાળ હૃદય છે; પણ હું સાગર નથી.
છું તેજસ્વી;પણ હું સૂર્ય નથી.
છું શીતળ;પણ હું ચાંદ નથી.
દિલમાં સાચવી છે પ્રેમની લીલપ,પણ હું પર્ણ નથી.
ફોરમથી ભરેલું છે જીવન;પણ હું ફૂલ નથી.
છું તેજસ્વી;પણ હું સૂર્ય નથી.
છું શીતળ;પણ હું ચાંદ નથી.
#તેજસ્વી