આજ સુરજ ના કિરણો ની પ્રભાત ફેરી માં
એ પીળાશ ઓઢી ને રમવુ છે મારે,
તે #તેજસ્વી ઓજસ ના ઘુંટડા ભરી,
મદમસ્ત બની અને ભમવું છે મારે,
બની સુંદર ધ્વનિ એક પર્વત ના ઝરણા નો
ખડ ખડ ખડ કંઇક કહેવું છે મારે,
બની ધબકાર સૌના ‘હ્રદય’ નો ‘મી. વ્હાઇટ’
સૌની સાથે આમ જ જીવંત રહેવું છે મારે.
Mr.White❤️