#તેજસ્વી
તેજસ્વી શું?
તેજસ્વી મારું જીવન,
તેજસ્વી મારી વૃત્તિ,
તેજસ્વી મારી વાણી,
મફત નું ના જોઈએ મને પાણી.
તેજ થી ભર્યું એ તેજસ્વી.
કોણ એ?...
અસતો માં સત ગમય,
તમસો માં જ્યોતિર્ગમય,
મૃતયોરમાં અમૃતમ ગમય.
સત એ તેજસ્વી,
પરમ તત્વ એ તેજસ્વી,
અને
એનો અંશ હું
એટલેજ
હું તેજસ્વી,
મારું જીવન તેજસ્વી.