તેજસ્વી નેતા થકી દેશની શાખ શોભે છે.
તેજસ્વી તારલા થકી આકાશ શોભે છે.
ચાંદ તો એક જ દિલમાં કે આકાશમાં,
તેની તેજસ્વીતા થી આ જીવન શોભે છે.
દરેક બાળક મમ્મી પપ્પા ના લાડલા હોય,
પણ માર્ક શીટ માં તો તેજસ્વીતા શોભે છે.
તેજસ્વી હોવાનો કોઈ ફાયદો નથી અનિલ,
અંગુઠા છાપ ભારતમાં પ્રધાન બની શોભે છે
#તેજસ્વી