તેજસ્વીતા હતી ઊગતા સૂર્ય મા પ્રકાશ પથરાયો સારી સૃષ્ટિમાં..
તેજસ્વીતા હતી દીપક મા જે તન બળી અંજવાળું પાથરતો..
તેજસ્વીતા હતી ચંદ્રમા ની ચાંદની રાતમાં જે
શિતળ ઠંડક આપતી..
તેજસ્વીતા હતી તારલાઓમા જેનાથી આકાશ ઝગમગી ઊઠ્યું...
તેજસ્વીતા હતી આ સૃષ્ટિ મા જ્યાં કુદરતે રંગો પૂર્યા..
@