Gujarati Quote in Blog by Virendrasinh Gohil

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દ પ્રમાણની વાત નથી,
બધા પોતપોતાની રીતે ફેંકે છે.
સમાજને આંધળો કરી,
બધા પોતપોતાના રોટલા શેકે છે.

કૃષ્ણના ક ની ખબર નથી,
નથી કોઈ વાત મુદ્દાની.
છતાં હજુ આ સંસ્કૃતિ,
કસમ ખાય છે ગીતા અને કુરાનની.

ઘણા ડબ્બાઓ એન્જીન (ઈશ્વર) બનવામાં જ રહ્યા,
આ વહેમમાં જીવનના બધા વરસો ગયા.
અચાનક સ્ટેશન આવ્યુ ને વહેમ તૂટી ગયો.
એન્જીન (ઈશ્વર) નીકળી ગયું ને ડબ્બો છુટી ગયો...

#પારસ પાંધી સાહેબ

Gujarati Blog by Virendrasinh Gohil : 111405994
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now