😇😱🤗🤭🤫
*આજકાલ તો જીવન સાલું....*
સવારે. *ઉઠન્ટાઈન*
ચા. *પીવન્ટાઈન*
નાસ્તો. *ભચડન્ટાઈન*
મોબાઈલ. *મચડન્ટાઈન*
'એની' ટક ટક. *સાંભળન્ટાઈન*
બીજા કાને થી. *કાઢન્ટાઈન*
જમવાનું. *ઠોકન્ટાઈન*
બપોર વેળા. *ઘોરન્ટાઈન*
સાંજ ની ચા. *ઢીંચન્ટાઈન*
રોડ પર નીકળ્યો તો. *સોજન્ટાઈન*
રાતનું વાળુ. *ઓહિંયન્ટાઈન*
નિંદર રાણી કહે. *નસાકોરાન્ટાઈન*
😬😷🥴😁😝