હેલ્લો ફ્રેન્ડ'સ
તમને જણાવતા આનંદ થાય છે કે મારી પહેલી લઘુ વાર્તા તારીખ ૫/૫ ૨૦૨૦ ના રોજ માતૃ ભરતી એપ દ્વારા પ્રકાશીત થશે.
આમારી લખેલી પહેલી જ વાર્તા છે. આશા રાખું તમને બધા ને પસંદ આવશે. સાથે સાથે લખવામાં કોઈ ભૂલ કે દોષ રહિગયેલ હોય તો જરુર થી જણાવશો જી.
તમારા સૂચનો આવકાર્ય છે. વાર્તા માટે ૫/૫ સુધી રાહ જોવી રહી. આશા રાખું આપનો પ્રેમ મળતો રહેશે.
.મુકેશ .
૨૧/૪/૨૦૨૦