Gujarati Quote in Quotes by Harshad Patel Pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે રોડ ઉપર તરફળીયા મારતા કોઇ વ્યકતિને કયારેક જોયો હશે...એ બીજુ કોઇ નહીં પરંતુ કોરોના ચેપી એક દર્દી જ હોયછે.
તેનું શરીર તાવથી તપેલુછે....
ગળુ પાણી વગર સુકાઇ રહ્યુછે...
પાણી પીવા માટે બુમો પાડેછે...
શ્વાસ લેવામાં તકલીફ થાયછે...
તો આ છે તેના કોરોના થયાના લક્ષ્ણો...
આવા વ્યક્તિની નજીક લોકો જતા નથી ને બીવે છે કારણકે તેમને આની જેમ કોરોના થઇ જાયતો..લોકો ઉભા ઉભા તેનો તમાશો જુએ છે કોઇ જલદી હોસ્પીટલે ફોન કરતું નથી! રોડ ઉપર પેલો માણસ સ્વાસ નથી લઇ શકતો હાથ પગ હલાવ્યા કરેછે હાલ તેને ઓકસીજનની જરુર છે. કોણ પહોંચાડે તેને જલદી હોસ્પીટલમાં!
સૈ કોઇ પોતાના જ વિચારોમાંછે કે અહીથી ભાગો જલદી નહી તો તેનો વાયરસ ઉડીને કયાંક આપણને લાગી ના જાય! બસ લોકો આટલું પણ સમજી શકેછે છતાંય કેમ પોતાની સલામતીનું નથી વિચારતા!
આજે રોડ ઉપર આ એક ગરીબ માણસ કોરોના ચેપથી પડયો છે કાલે કદાચ તેની જગ્યાએ તમે પણ હશો તો! શું કરશો! દુનીયાના લોકો તમારા પણ તમાશા જોશે, કોઇ તમને પણ મદદ કરવા આગળ નહી આવે, સમજો જરા સમજો! કોરોનાને મજાકથી ના લો જે દિવસે થશે ત્યારે તેની શક્તિનું તમને ભાન થશે.
માટે જ આવુ કંઇપણ તમને થાય તે પહેલા ઘરમાં બેસો એમાં જ તમારી ને તમારા પરિવારની ભલાઇછે. માટે જ કોરોના ને ગંભીરતાથી લો ને સમજો.
નહીં તો ગયા કામથી...તમે પણ bye.

Gujarati Quotes by Harshad Patel Pij : 111405843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now