અટકવું નહીં એ જ જિંદગી નો સાર હતો
ઘણી સફળતા નિષ્ફળતામાં ફેરવાઈ
કારણ રાહ જોવાનો સાર જ ન હતો
ઘણું કર્યું પણ કોઇ ન મળ્યું ને કાઇ ન મળ્યું
રોઇને પણ બીજે દિવસે કાર્યમાં જોડાઈ સફળતા પામવા નો જ સાર હતો
પણ શું જાણે
આ પ્રેમ આપી જીવનમાં અટકવું પણ સાર બની ગયો
સાર સારની પીજણમા ઘણું ખોયું
ન અટકયા ના સારમા પણ ઘણુ પાછુ મુકાયું
હવે એક આ જ પ્રેમના સારમાં ડુબ્યા છીએ
કદાચ હવે અટકવાનો પણ સાર મળી જાય....
#સાર