પ્રેમ કરવામાટે મનની પવિત્રતા જોતી છે.
પ્રેમની પરિપૂર્ણતા થવામાટે તન માધ્યમ છે
ઝગડા હોય તો પ્રેમ વધે છે યે ખરાં છે.
ઝગડા હોય કે પ્રેમ , શૃંગાર તો પાકૂ હસે
સ્વરુપ ભલા જુદો હોય, પરિણામ તો સંતુષ્ટી છે.
એટલે યે મત માંડવા કોની બીજાની ના ન હોય
કી અંતઃ જીવનનું 'સાર' પ્રેમચ છે.
#સાર