😍મારી મસ્ત ડ્રિમ ગર્લ😍
ધીરે ધીરે દોડતી એ યુવતીના ઉછળતી છાતી તરફ રસ્તે જતા લોકોની નજર ટકી રહી હતી પણ છોકરી પોતાનામાં જ મસ્ત હતી ,કાનમાં લગાવેલ હેડફોનમાં ઈંગ્લીશ સોન્ગ વાગી રહ્યા હતા. લગભગ બે કિલોમીટર જેટલું અંતર પોતાની જ મસ્તીમાં કાપી નાખ્યું, લોકો એને જોઈ શુ બોલે છે એની ક્યાં તેને પરવાહ હતી. એક છોકરાએ ત્યાં જ મોટેથી ટિપ્પણી કરી,"વાહ માલ મસ્ત છે, એક નાઈટનું સેટિંગ કરને" આટલા શબ્દ ઈંગ્લીશ સોંગને ડાબી ગયા, તરત જ છોકરીએ બિન્દાસ જવા આપ્યો,"ચુતિયા મને એવું લાગે છે તારા પડોશીએ પણ તારી માને આવી રીતે જ જોઈ હશે અને પ્રેક્ટિકલ કર્યું હશે" આટલું જ સંભળાવી એ ફરી પોતાની ધૂનમાં આગળ વધી ગઈ.
આગળ જતાં એક શોપ કર ઉભી રહી અને સિગારેટ શોપ પર માંગી, શોપનો માલિક પણ જોતો જ રહ્યો, પણ છોકરી એ ચોખ્ખું કહી જ દીધું " અબે દેને યાર, મેં ભી ઇન્સાન હું, મેરે ભી કુછ શોખ હૈ" પેલા શોપવાળાએ પણ સિગારેટ આપી દીધી. શોપ ની બાજુમાં સિમેન્ટના બનેલા બાકળા પર બેસી, લાંબા કશ ખેંચવા લાગી, સામે જ એક મંદિર હતું, ત્યાં અનેક લક્જરી ગાડી પડી હતી, મંદિરની બહાર એક નવ દશ વર્ષનો છોકરો બુટ પૉલિસ કરતો હતો, છોકરી સિગારેટના કશ લઈ કુતુહલથી એ છોકરાને જોતી રહી.
ક્રમશઃ..
✍️મનોજ સંતોકી માનસ✍️