બનવા દે
રંગો ની રંગોળી મા એક રંગ મને બની રહેવા દે.
સૂરજ નો પ્રખર તાપ નહીં એની કિરણ બનવા દે.
વરસતી મેઘલી રાતમા વીજળી બની ચમકવા દે
હાથ પકડીને ચાલુ જયારે તારો એ સહારો બનવા દે.
તું કૃષ્ણ છે મને મીરાં બની તુજમાં સમાવવા દે.
આ રંગો ની રંગોળીમાં એક રંગ બની રહેવા દે.
હર્ષા દલવાડી તનુ
[21/4 08:32] Harsha dalwadi: સુપ્રભાત
જય શ્રી કૃષ્ણ