#સાર
સાર
ચોવીસ કલાક થયા પણ એમની કોઈ ખબર નથી ઇન્સ્પેક્ટર સાહેબ, સગા વહાલા, મિત્ર વર્તુળ બધે ફોન કરી જોયા પણ ક્યાંય નથી. મોબાઈલ પણ સ્વીચ ઓફ આવે છે. બે વર્ષ પહેલા ધંધામાં થોડું નુકસાન થયેલું પણ હિંમત ન હતા હાર્યા. કહેતા હતા કે ધીરે ધીરે ભરપાઈ થઈ જશે. પણ ખબર નહી કેમ થોડા સમયથી વારંવાર કહેતા કે સંસાર માં કઈ સાર નથી. મે એમની પાસેથી વાત કઢાવવાનો પ્રયત્ન કરેલ પણ મગનું નામ મરી ન પાડેલ. જેમ બને તેમ જલદી એમને શોધી કાઢો સાહેબ, છોકરાઓના આંસુ સુકાતા નથી. ( પર્સમાંથી પોતાના પતિનું ઓળખ પત્ર કાઢીને આપતા ) હું એકલી કેટલે;;;;;