સાર એટલે ટૂંક માં કહેવાનો ભાવ.
દરેક પિક્કચર કે વાર્તા નો કઈક કહેવાનો ભાવ હોય છે.
અર્થ હોય છે. ટૂંકમાં કહું તો 'ગાગર માં સાગર સમાવવો.'
એટલે કે લાંબી વાતું કે વાર્તા કહેવાને બદલે ટૂંકમાં સુ કહેવા માંગે છે એનું બે લીટી માં કે બે મિનિટ માં કહી શકાય અને" સાર" કહે છે.
ટૂંકમાં કહેવા નો ભાવ, મતલબ કે કોઈ સૂચન નું ટૂંકમાં જ કહેવું એટલે" સાર".
#સાર