જીવનનો સાર સમજવા માટે જીંદગી જીવવી પડે
પ્રેમ નો સાર સમજવા માટે પ્રેમ કરવો પડે
પત્રકારત્વ નો સાર સમજવા માટે પત્રકાર બનવુ પડે
પોલીસ નો સાર સમજવા માટે પોલીસ બનવુ પડે
પણ કોરોના નો સાર સમજવા માટે ઘરમા રહેવુ પડશે
જીવતા રહેશો તો સાર સમજી શકશો ને ....
🙏🏻🙏🏻
#સાર