વિચારુ છું કે શુ જીવનમાં જીવનભર કોઈ કોઈને રાખી શકે???
કે પછી એને એક સંબંધનું નામ આપી ને કે પછી ચાલો ને એક સંબંધ છે એટલે રહીયે છીએ??
એવું શું કરી શકાય કે એ વ્યક્તિ કાયમ આપણા જીવનમાં એક મહત્વના સ્થાન પર આવી જાય...?
જો આનો જવાબ મળી જાય તો કદાચ કોઈ દિવસ કોઈ સંબંધ તૂટે નહીં
તમને શું લાગે ??
કોઈ સંબંધ તૂટવાનું કારણ શું હોય શકે ??