#પુછવું
પૂછવું છે એ કમળ ના પુષ્પ ને કે કાદવ થી રૂપ ક્યાંથી લાયું?
પૂછવું છે એ આંબા પર બેઠેલી કાળી કોયલ ને આ મધુર સ્વર ક્યાં થી આયું?
પૂછવું છે એ વગડા ના નાનકડા મૃગલાં ને નાભિ માં કસ્તૂરી
ની સુંગધ ક્યાં થી લાયું?
પૂછવું છે કુદરતી અજબ કળા ને કે પછી માનવ ને ધીંગી ધરણી પર કોણ લાયું?
- કાનો