પ્રેમ કરવો હોય તો હંસ અને હંસની જેવો કરો જે એક બીજા વગર જીવી ના શકે......
પ્રેમ કરવો હોય તો કલાક કાંટો અને મિનીટ કાંટા જેવો કરો કે એકબીજા વગર સમય બતાવી ના શકે.......
પ્રેમ કરવો હોય તો લેલા મજનુ જેવો કરો કે માર મજનુ ખાય તો પણ દઁદ લેલા ને થાય......
પ્રેમ કરવો હોય તો બેઇ પગ જેવો કરો કે એકબીજા વગર ચાલી ના શકે..........
પ્રેમ કરવો હોય તો તાળા ચાવી જેવો કરો તાળા વગર ચાવી નકામી ચાવી વગર તાળુ નકામુ........