પ્રેમ છે..
નથી પૂછવું મારે કે તને પ્રેમ છે?
મારે તો બસ કહેવું કે, મને પ્રેમ છે.
તું કર સ્વીકાર કે અસ્વીકાર મરજી તારી
આપણને તો બધું ગમે એમ છે.
નથી પૂછવું મારે કે તને પ્રેમ છે?
જો નડે મજબૂરી આ જન્મે
તો વાયદા તું આવતા જન્મના
કરજે,
આપણને તો બધું ચાલે એમ છે.
#પૂછવું