Gujarati Quote in Motivational by Sandeep Thakor

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ લોક ડાઉન દરમ્યાન મેં ઘણી વાતો બહુ સારી રીતે શીખી અને સમજ્યો છું. જે તમને જણાવું છું.

૧. અમેરિકા એ દુનિયા નો શક્તિશાળી દેશ નથી.
૨. યુરોપ દેશવાળા એટલા બધા ભણેલા નથી જેટલા તે દેખાઈ છે.
૩. ગરીબ વ્યક્તિ જેટલું બીમારી સામે લડી શકે છે તેટલું અમીર વ્યક્તિ નથી લડી શકતું.
૪. દુનિયાનો સૌથી મોટો વાયરસ એ કોરોના નથી, તે ખુદ માણસ પોતે જ છે.
૫. આ દુનિયાના કોઈ પણ પીર, મોલવી, પૂજારી, ફકીરબાબા કે ફાધર્સ આ બીમારીથી કોઈ પણ વ્યક્તિને ફરીથી તંદુરસ્ત નથી કરી શકતા.
૬. હવે ખુદ વ્યક્તિ એ મહેસુસ કરી શકે છે કે કોઈ પિંજરામાં પુરાયેલ પક્ષી? પ્રાણીસંગ્રાલયમાં જાનવરો શું મહેસુસ કરતા હશે?
૭. ઘરે રહીને પણ કારોબાર કરી શકીએ છીએ.
૮. આપડે ફાસ્ટફૂડ ખાધા વગર પણ જીવતા રહી શકીએ છે.
૯. આપડે ગાડી વગર પણ ચાલી શકીએ છે.
૧૦. આપડી પાસે સમય પણ બહુ છે તો તેનો ઉપયોગ સાચી દિશામાં કરીએ.
૧૧. દુનિયા ગમેતેટલી તરક્કી કરી નાખે પણ તેનું કુદરતની સામે કઈ પણ ચાલતું નથી.

તો ઘરે રહો સુરક્ષિત રહો, લોક ડાઉનનું પાલન કરો, અને ગુજરાત સરકાર તથા ભારત સરકારને સાથ અને સહકાર આપો અને આપેલ સુચનાવોનું પાલન કરો.

બહાર જોવાની જરૂર નથી બહાર શું? ચાલે છે? બહાર કોરોના ચાલે છે.
અને આપણા ઘર માં જીવન ચાલે છે. તો મારે વધારે કેવાની જરૂરત નથી. બાકી તમે બધા સમજુ છો.

#સુરક્ષિતગુજરાત #આપણુંગુજરાત
#સુરક્ષિતભારત #આપણુંભારત
#જયહિન્દવંદેમાતરમ

Gujarati Motivational by Sandeep Thakor : 111404698
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now