Gujarati Quote in Shayri by Parth Dhameliya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એટલું જ પૂછ્યું "કેમ છોડીને જાવ છો?"
આંખોમાં મજબૂરીના પ્રતિબિંબ હતા..
દરેક આંસુમાં એક એક પ્રશ્નોના જવાબ હતા..
એજ મુલાકાતમાં પ્રશ્નો અપાર ને જવાબ એક હતો..
તારી મારી કહાનીનો અંત માત્ર એ જ હતો..
"મજબૂરી"

By Parth(pm_ni_vani)

#પુછવું

Gujarati Shayri by Parth Dhameliya : 111404531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now