#પુછવું
ભૂલી ના શકી ભૂલ થી પણ તને,
છોડી ના શકી દિલ થી પણ તને,
કેટલું સતાવીશ હવે તું મને?
શબ્દોમાં સમજાવું હું કોને?
લાગણી ની અહીં પડી છે કોને?
તારી પોતાની જ પડી છે તને,
ભૂલી જઇશ જયારે હું તને,
ઉઠશે સવાલો મન માં તને.
કેમ છે? એવું પૂછીશ તું કોને?
છોડી જઈશ દુનિયા તો હેરાન કરીશ તું કોને???
🖌️📃✍️~$h!£@l~📄✍️!!