Gujarati Quote in Book-Review by gopi patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં
.......પરમાત્મા પેલા જેની સામે હકક થી મસ્તક નમી જાઇ એવું વ્યક્તિત્વ એટલે માં
........ વ્હાલ નો દરિયો ને મમતા નો સાગર એટલે માં.
........દુનિયા માં દરેક દુઃખ ને દૂર કરનારી દેવી એટલે માં.
........જગત ના દરેક પ્રેમ જેના વાત્સલ્ય સામે તુચ્છ હોઈ એ લાગણી નો સમન્વય એટલે માં ...
.......ઈશ્વર પેલા ની ઉત્પત્તિ એટલે માં 😘🤗🙏
.......મારા જીવન નો આધાર સ્થંભ એટલે મારી માં.
.......પરમાત્મા એ આપેલી અમૂલ્ય ભેટ એટલે મારી માં
......માં એટલે વ્હાલ ....સમર્પણ ...કરુણા...પ્રેમ...ની જીવતી જાગતી પ્રતિમા જેની પાસે હમેશા પરમ પ્રેમ હૂફ ને લાગણી રૂપી પ્રસાદ મળે .....મારી માં ..😘😘😘😘😘😘🙏🙏love u mom tx 4 evrithing

Gujarati Book-Review by gopi patel : 111404405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now