પ્રેમ કઈ પૂછી ને
થાય છે!
મને પણ એમ જ
થઈ ગયો હતો!
દરરોજ શાક માર્કેટ માં નિયમિત
એકબીજા ને જોતા હતા!
એ સોહામણા ચહેરા
પર મને આછું આછું સ્મિત
દેખાતું હતું!
ઘણા દિવસો થઈ ગયા હતા,
લોક ડાઉન પહેલા
એકવીસ દિવસ પૂરા
કરી ફરી આગળ વઘ્યું,
મારે શું કરવું?
( Social distancing)
સામાજિક અંતર પણ
નડતું હતું!
શું જવાબ મળશે
તેની કલ્પના કરી નહોતી!
એક દિવસ મેં
હિંમત કરી
તેણીને
પૂછ્યું !
#પુછવું