Gujarati Quote in Thought by POSHIYA AJAY

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુછવું છે જીંદગી ને મારે તને સમજવી હોય તો હું શું કરું
પુછવું છે સ્વપ્ન ને મારે તને સમજવું હોય તો હું શું કરું
પુછવું છે સફળતા ને મારે તને ટકાવવી રાખવી હોય તો હું શું કરું
પુછવું છે નિષ્ફળતા ને મારે તને અપનાવવી હોય તો હું શું કરું
પુછવું છે અનુભવ ને મારે તને મેળવવો હોય તો હું શું કરું
પુછવું છે ઘણું બધું ખુદ ને પણ હું શરુઆત ક્યાં થી કરું
™👬દોસ્ત આ 🌍દુનિયા છે
Writer By.AJAY POSHIYA
#પુછવું

Gujarati Thought by POSHIYA AJAY : 111404066
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now