Gujarati Quote in Poem by Urmi Chetan Nakrani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પુછવું
જે નથી કીધું એ લાવ આજે કહુ
તારે શું પુછવું?હુ ખુદ બોલુ.
બધુ કહીને મનને આજે હળવુ કરૂ

વાળને તારા જંજીર લખુ,. ગાલ ને લખુ ગુલાબી પાખડી
હા, આતશ ચુમવા એને આતુર છે

હોઠને લખુ રાતા કસુંબલ દાડમ જેવા
આંખોને લખુ કામણગારી
હા,આતશ એ નજરને પામવા બેતાબ છે.

તારા દિલને લખુ મારુ ઘર,
ધડકન માં લખુ મારું નામ
હા, આતશ એ સાંભળવા ઝંખે છે

તારાશરીરને લખુ તાજમહેલ
બેદાગ એમાં આલેખુ તુજને
હા,મારી આ અમાનતને પામવા 'આતશ' વ્યાકુળ છે

Gujarati Poem by Urmi Chetan Nakrani : 111404050
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now