એને પુછવું કે ના પુછવું
જવાબ શું આવશે ?
ગમશે કે નહીં ગમે ?
રહેશે કે નહીં રહે?
ઘણા બધા પ્રશ્નો છે
પણ ક્યાં સુધી આમ જીવાશે?
એક દિવસે તો પુછવું જ પડશે ને ??
પણ કઇ રિતે પૂછવું ?
શબ્દો થી કે મૌન થી?
મદદ માગું છું જવાબ જરૂર આપજો કે કઈ રીતે મારે પૂછવું??
#પુછવું